ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગુંડેચા ગામ નજીક પીકપ વાન અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીક અપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીક અપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોર હાઇવે પર એક સાથે 4 વાહનો અકસ્માત સર્જાતા 5 જેટલા લોકોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..
ભારતનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક કાર અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા
પાલ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.લગ્ન પ્રસંગે જઈ રહેલા મોપેડ સવાર દંપતિને કાર ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું
મોતીપુરા સર્કલ તરફથી આવતા ટ્રકના ચાલકે પોતાની ગંભીર બેદરકારીના કારણે ટ્રકને રોંગ સાઈડમાં ઘરનાળા નીચે ઘુસાડી દેતા એક સાથે પાંચ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા
લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા