સાબરકાંઠા : પ્રાંતિજના ઓરાણ નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના પાટિયા નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું મોત નીપજયું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના પાટિયા નજીક કારની ટક્કરે બાઇકસવાર દંપતીનું મોત નીપજયું હતું.
અંકલેશ્વર નજીક હાઇવે પર આજરઓજ વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા
ભાદરણ ગામ નજીક સ્કૂલ-બસને અકસ્માત પલટી મારી ગઈ હતી, ત્યારે સ્કૂલ-બસમાં સવાર બાળકો પૈકી 4 બાળકોને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામ પાસે રાત્રીના સમયે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
કરજણ નજીક ટ્રક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કન્ટેનર ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાય જતાં દોડધામ મચી હતી.
પારડી ઇદ્રીશ ગામની ચોકડી નજીક તેલવા ગામને જોડતા માર્ગ ઉપર ટ્રેકટર ચાલકને અકસ્માત નડતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું