અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા આધેડને પહોચી ગંભીર ઈજા, રિક્ષાચાલક ફરાર...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા એક આધેડને ગંભીર ઈજા પહોચી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા એક આધેડને ગંભીર ઈજા પહોચી હતી.
ગુરુવારે સવારે જ મહારાષ્ટ્રના રાયગઢથી એક ભયાનક અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં એક ટ્રક અને કારની ટક્કર થઈ હતી જેમાં 9 લોકોના મોત થયા હતા.
'ધ કાશ્મીર ફાઇલ્સ'ની અભિનેત્રી પલ્લવી જોશીનો તાજેતરમાં અકસ્માત થયો છે. તેની આગામી ફિલ્મ 'ધ વેક્સીન વોર'નું શૂટિંગ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો.
ડભોઈના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 17થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
મહારાષ્ટ્રના શિરડીમાં એક ભયાનક અકસ્માતના થયો છે. અહીં શિરડી હાઈવે પર બસ અને ટ્રકની વચ્ચે ટક્કર થઈ હતી.
ડુંગરી નજીક આવેલા રોલા ગામના હાઈવે ઉપર પુરપાટ ઝડપે દોડતી ઈકો કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા કાર હાઈવે ઉપર પલ્ટી જતા 2 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા