સુરત: ઘર બહાર સૂતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
સુરતના વડોદગામ બાપુનગરમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયાનું સામે આવ્યું છે.
સુરતના વડોદગામ બાપુનગરમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયાનું સામે આવ્યું છે.
સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર છારા ગેંગની સાત મહિલાઓએ કોસમડીની સન પ્લાઝા સોસાયટીમાં પણ રૂ.4 લાખની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે
દેવગઢ બારીયા ખાતે ધોળે દિવસે બનેલ લૂંટના બનાવમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે.
હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી.
કતારગામ વિસ્તારમાં બાળકો સામે જ પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે બિહારથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો.
જીલ્લામાં લૂંટારૂઓએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપને ટાર્ગેટ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો