દાહોદ: પોલીસ અને પત્રકારનો રોફ મારી રૂ.1.05 લાખ પડાવનાર ત્રણ ઈસમોની ધરપકડ
દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે એક યુવકને SOG પોલીસ અને પત્રકાર હોવાનો રોફ મારીને ખોટી રીતે ધમકાવીને 1.05 લાખ રૂપિયા પડાવનારી ઝડપાય
દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે એક યુવકને SOG પોલીસ અને પત્રકાર હોવાનો રોફ મારીને ખોટી રીતે ધમકાવીને 1.05 લાખ રૂપિયા પડાવનારી ઝડપાય
અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટીની બિલ્ડિંગમાં ઓફિસનું તાળું તોડી તસ્કરો રૂપિયા 37,000 થી વધુની કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા
વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામમાં ગટર બનાવવા જેવી સામાન્ય બાબતે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ દુબઈથી આવેલા મુસાફર પાસેથી 3 કિલો સોનું પકડાયું છે.
અંકલેશ્વરમાં 23 ટ્રાન્સફોર્મરની ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ઝડપાયેલ વધુ એક આરોપીને એ.ટી.એસ.દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
અમદાવાદમાં 26મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.