ભરૂચ LCB પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે 1 ઈસમની કરી ધરપકડ
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે એક ઇસમને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે એક ઇસમને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયેલા આરોપીને પોલીસે દાહોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિરાણી શોપિંગમાં ખરીદેલ 2 દુકાનોના સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી રૂ. 1.32 કરોડનો ચૂનો ચોપડનાર પિતા-પુત્ર પૈકી પુત્રને ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.
હરિયાણાથી બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે, તેવામાં વડોદરા જિલ્લા LCB પોલીસે જરોદ રેફરલ ચોકડી પાસેથી દારુ ભરેલું આખું ટેન્કર ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.
સુરત શહેરમાં હેવાનિયતની હદ વટાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના જ દાદા-દાદી પાસે રમતી 6 વર્ષની માસુમ બાળકીને પાડોશી દ્વારા સૌપ્રથમ રમાડવામાં આવે છે
ચોટીલા પોલીસના સફળ ઓપરેશનમા પોલીસે હાઇવે ઉપરથી સોનાની હેરાફેરીનો પર્દાફાશ કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્વેલર્સના વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.