આણંદ : ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 1.19 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ
આણંદ જીલ્લામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
આણંદ જીલ્લામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
અમદાવાદના ગોમતીપુર આમ્રપાલી સિનેમા નજીક રંગ નાખવા બાબતે મોટી બબાલ થતાં પથ્થરમારો થયો હતો.
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી.
છેલ્લા એક વર્ષમાં ૧૪,૦૦૦ કરોડનું બોગસ બિલિંગ ઝડપી લેવામાં આવ્યું જેમાં 13 થી વધુ લોકોની બોગસ બિલિંગ પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં BRTS બસના ચાલકે એક વિદ્યાર્થીનીની છેડતી કરતાં મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામની સગીરાનું યુવકે અપરહણ કરી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુરત શહેરમાં પાંડેસરા પોલીસે નશાના કાળા કાળોબારનો પર્દાફાશ કર્યો છે. જેમાં નશા માટે ઉપયોગમાં લેવાતા પેપરનું વેચાણ કરતા 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.