અંકલેશ્વર : પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
અંકલેશ્વરમાંથી પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાંથી પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક શંકાસ્પદ રીક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાની અંગ ઝડતી કરતા 33 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહીત રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થયા હતા.
કર્ણાટકના બેંગલુરુમાં લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં NIAએ લોકોને મદદ માટે અપીલ કરી છે.
5 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હવસનો શિકાર બનાવનાર નરાધમની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ-અંકલેશ્વર શહેરના અલગ-અલગ સ્થળોએથી ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે ભરુચ એ ડિવિઝન પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો.
એક કા તીન કરવાની લાલચ આપી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ કચ્છની શીરૂ ગેંગના સાગરીતને ભરુચ LCBએ ધરમપુર નજીકથી ઝડપી પાડ્યો