Connect Gujarat

You Searched For "AccusedArrested"

ગાંધીનગર : શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચોરી કરતી ટોળકી ઝડપાઇ, 13 જેટલા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો

17 April 2022 8:43 AM GMT
અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ થી ટુ- વ્હીલર વાહનોની ચોરી કરતી ગેંગને પકડી પાડવાંમાં આવી છે.

અમદાવાદ : વાહનોમાંથી થતાં ડીઝલ ચોરીના કારોબારનો પર્દાફાશ, રૂ. 18 લાખનો મુદ્દામાલ જપ્ત

12 April 2022 11:55 AM GMT
અમદાવાદ શહેરમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરીના કાળા કારોબારનો દાણીલીમડા પોલીસે પર્દાફાશ કર્યો છે.

સુરત : પોલીસે 5 માળની ઇમારત 10 વખત તપાસી, આખરે ગુપ્તરૂમમાંથી મળ્યો કુખ્યાત સજજુ

26 March 2022 1:02 PM GMT
રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો.

મહીસાગર : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કરી પ્રેમીકાની હત્યા, હત્યારો પ્રેમી ઝડપાયો...

15 March 2022 10:37 AM GMT
દુધેલા ગામે પ્રેમીએ પ્રેમિકાની ચપ્પુના ધા મારી હત્યા નિપજાવી છે, ત્યારે ચકચારી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદ : નારણપુરની સગીરા સાથે યુવાન બન્યો હેવાન, મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું...

14 March 2022 12:32 PM GMT
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે.

ભાવનગર : SGST વિભાગે જપ્ત કરેલા રૂ. 19 લાખના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા

14 Feb 2022 6:20 AM GMT
રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તપાસ દરમ્યાન ઝડપાયેલા કોપર બ્રાસના સ્ક્રેપ કિંમત રૂ. 19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા...

અમદાવાદ : લોભામણી લાલચ આપી લોકોને છેતરતી પશ્ચિમ બંગાળની શાતિર ટોળકી ઝડપાય

8 Feb 2022 6:37 AM GMT
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય ટોળકી સક્રિય થઈ લોકોને ઊંચા ટકાના વ્યાજના સપના દેખાડી રહી હતી

સુરત : સચિન ગેસકાંડ મામલે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ

8 Feb 2022 6:23 AM GMT
ઝેરી કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કેસમાં સુરત SOG પોલીસે અંકલેશ્વરની કેમી ઓર્ગેનિક કંપનીના MD સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

નર્મદા:વિદ્યાર્થિનીને ત્રણ સગીરે ફોસલાવીને ક્વાર્ટરમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે તપાસ શરૂ કરી

3 Feb 2022 11:56 AM GMT
દેડિયાપાડા પંથકની ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થયો હોવાની વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરત : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે ખૂની ખેલનો મામલો, સારવાર વેળા ઇજાગ્રસ્તનું મોત

3 Feb 2022 9:44 AM GMT
સુરત સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે બોલાચાલી થતાં તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો

સુરત : હિમાચલ પ્રદેશથી ટ્રેન મારફતે ચરસનો જથ્થો લાવતા યુવકની ધરપકડ, રૂ. 4.98 લાખનો મુદ્દામાલ જપ્ત

28 Jan 2022 10:11 AM GMT
હિમાચલ પ્રદેશથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડવામાં આવતા ચરસના જથ્થા સાથે પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.

સુરત : ફાયર NOC રિન્યુ કરાવવા માટે રૂ. 30 હજારની લાંચ લેતો અધિકારી-વચેટીયો ACBના છટકામાં આવ્યા

28 Jan 2022 9:23 AM GMT
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીનો વચેટીયો રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગે હાથ ઝડપાયો હતો
Share it