ગુજરાતડાંગ : તા. 3જી નવેમ્બરથી રાષ્ટ્રીય કક્ષાનો શૈક્ષણિક સિદ્ધિ માપન અંગે સર્વેક્ષણ હાથ ધરાશે… ગુજરાતમાં સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે ધોરણ-૩, ૬ અને ૯ના બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટેનો આ પ્રયાસ છે. By Connect Gujarat 02 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદસિદ્ધિમાં વધુ એક ઉમેરો: સતત ત્રીજા વર્ષે અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકનો એવોર્ડ એનાયત અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે. By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : ભુજની 7 વર્ષીય હર્ષિએ માત્ર 30 સેકન્ડમાં હાંસલ કરી અનોખી સિદ્ધિ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું 7 વર્ષની બાળાએ 30 જ સેકન્ડમાં નકશાની અંદર 82 દેશને ઓળખી બતાવ્યા,હર્ષિની સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું By Connect Gujarat 29 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણભરૂચ : બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરનાર જય અંબે સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 10 તથા 12ના રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરાના યુવાનની કિકબોક્સિંગ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે નેશનલ ટીમના કોચ તરીકે પસંદગી,જુઓ કેવી રીતે હાંસલ કરી સિધ્ધી વડોદરાના યુવાનની સિધ્ધી, નેશનલ ટીમના કોચ તરીકે પસંદગી, કીક બોક્સિંગની વર્લ્ડકપ ટુર્નામેન્ટ માટે પસંદગી કરાય By Connect Gujarat 30 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : બાળ ચિત્રકારે પેઈન્ટિંગ જગતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી... વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા પ્રોફેસરના 9 વર્ષીય બાળકે કલાજગત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બાળ ચિત્રકાર આસપાસના વાતાવરણનું ચિત્રમાં અવલોકન કરે છે. By Connect Gujarat 14 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: માત્ર સાત વર્ષનો ટાબરિયો અને નોધાવ્યા 5-5 વર્લ્ડ રેકોર્ડ,જુઓ ગૂગલ બોયની અસાધારણ સિધ્ધી ગુગલ બોય તરીકે જાણીતા ભરૂચના અનય સિંગ નામના બાળકે માત્ર 7 વર્ષની ઉમરમાં 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. By Connect Gujarat 30 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn