મનોરંજનકંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'નું ટીઝર આવ્યું બહાર, આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. કંગનાએ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે By Connect Gujarat 24 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનકંગના રનૌતે સાધ્યું આદિપુરુષ ફિલ્મ પર નિશાન, કહ્યું રામનું નામ બદનામ ના કરો.... મોસ્ટ અવેઇટેડ ફિલ્મ આદિપુરુષ 16મી જૂન એટલે કે કાલે રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા By Connect Gujarat 17 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનહેલ્મેટ વગર બાઇક પર જવું અમિતાભ-અનુષ્કા પડ્યું મોંઘું, હવે મુંબઈ પોલીસ કરશે કાર્યવાહી..! બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર ઉત્સાહમાં આવીને આવા કામ કરે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. By Connect Gujarat 16 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઉર્વશી રાઉતેલાએ ફિલ્મ ક્રિટીકને મોકલી કાનૂની નોટિસ, નકલી સમાચાર શેર કરવાનો લગાવ્યો આરોપ ઉર્વશી રાઉતેલાએ પોતાને ફિલ્મ ક્રિટીક ગણાવતા ઉમર સંધુને માનહાનિની નોટિસ મોકલી છે. ઉર્વશીએ ઉમર પર ફેક ન્યૂઝ બતાવવાનો આરોપ લગાવ્યો છે. By Connect Gujarat 24 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનરાજસ્થાનની નંદિની ગુપ્તાના સિરે સજ્યો Femina Miss India 2023નો તાજ રાજસ્થાનની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયા 2023 બ્યૂટી પેઝેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે By Connect Gujarat 16 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનહૃતિક રોશન સાથે સુઝેન ખાન અને અર્સલાન ગોની ડિનર કરવા પહોંચ્યો..! ભૂતપૂર્વ યુગલ હૃતિક રોશન અને સુઝેન ખાન ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ હજુ પણ સારા મિત્રો છે. By Connect Gujarat 16 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅભિનેત્રી અને થિયેટર કલાકાર “ઉત્તરા બાવકર” 79 વર્ષની વયે થયું નિધન By Connect Gujarat 13 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સવિરાટે પત્ની સાથે કર્યા બાબા મહાકાલના દર્શન, અનુષ્કાએ જણાવ્યું ઉજ્જૈન આવવાનું કારણ..! ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. By Connect Gujarat 04 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસુષ્મિતા સેનને આવ્યો હતો હાર્ટ એટેક, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપી માહિતી.!! બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. By Connect Gujarat 02 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn