ગુજરાતઆણંદ : આડા સંબંધના વહેમમાં વિધવા પ્રેમિકાની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા... આણંદના વઘાસી ગામમાં આવેલા રામદેવ ચોકમાં 34 વર્ષીય અલ્પેશ પરમાર રહેતો હતો. તેની પડોશમાં 31 વર્ષીય વિધવા મહિલા રહેતી હતી. By Connect Gujarat 01 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પત્નીના આડા સંબંધનો વહેમ રાખી 2 શખ્સોએ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ... ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત 2 ઇસમોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 27 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ કરી કૌટુંબિક ભાઈની હત્યા, પોલીસ તપાસ શરૂ... કાલોલ તાલુકાના બાકરોલ ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં પતિએ લાકડીના ઘા મારી કૌટુંબિક ભાઈનું ઢીમ ઢાળી દીધું, By Connect Gujarat 08 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: માતાએ અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ પુત્રની કરી હત્યા, પતિના ભાઈ સાથે જ હતો આડો સંબંધ સગીર બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા હોવાનો અને 8 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તરપ્રદેશ SOGમાં ડ્રાઈવર રહેલા કાકાએ પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થ By Connect Gujarat 01 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર: પત્નીના આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનની કરી ઘાતકી હત્યા, સાળાએ પણ આપ્યો સાથ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના યુવાનની આડાસંબંધના વહેમમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 19 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનIPLના જન્મદાતા લલિત મોદી અને મિસ યુનિવર્સ સુસ્મિતા સેનના સંબંધોએ જગાવી ભારે ચર્ચા લલિત મોદી અને સુસ્મિતા સેનના સંબંધોએ જગાવી ચર્ચા, લલિત મોદીનીઓ પોસ્ટ બાદ ચર્ચા શરૂ થઈ By Connect Gujarat 15 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરાના જણીયાદરા ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ કરી મિત્રની હત્યા ભરૂચના વાગરા તાલુકાનાં જણીયાદરા ગામે પત્ની સાથે આડા સંબંધના વહેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. By Connect Gujarat 08 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : 'હું પ્યારમાં હારી ગયો એટલે જિંદગી હારી જવા માગુ છું',સ્યૂસાઇડ નોટ લખી યુવાનનો આપઘાત ભરૂચ તાલુકાના દશાન ગામેથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. By Connect Gujarat 18 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : નારણપુરની સગીરા સાથે યુવાન બન્યો હેવાન, મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું... અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. By Connect Gujarat 14 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn