અંકલેશ્વર - ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો, વાંચો કેટલી ટ્રેનને થઈ અસર
અંકલેશ્વર - ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર 2.30 કલાકથી ઠપ
અંકલેશ્વર - ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર 2.30 કલાકથી ઠપ
પીએમ મોદી આજથી ગુજરાત ના 2 દિવસ ના પ્રવાસે છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટ લઈને જાહેરનામું બહાર પાડ્યું છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા સામે ચોમાસે સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાછળથી પસાર થતાં રોડ પર પાઇપલાઇનનું કામ શરૂ કરી તેને અધૂરું મૂકી દેવાતા નજીકમાં આવેલ પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટરના વેપારીઓને હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે