અમદાવાદ: PM મોદીના હસ્તે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, અનેક વિકાસ કાર્યોની પણ આપી ભેટ
તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે કુલ 22 હાઈટેક ઓપરેશન થિયેટર આવેલા છે.
તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે કુલ 22 હાઈટેક ઓપરેશન થિયેટર આવેલા છે.
આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, ઋષિકેશે આગામી આયોજન વિશે મેળવી માહિતી.
વરસાદની શરૂઆતમાં ઋતુજન્ય રોગચાળો ફાટ્યો, શરદી-તાવ અને મેલેરિયાના કેસમાં થયો વધારો.