અમદાવાદ : જાણીતા કલાકાર વિજય સુવાળા અને સ્માર્ટ સરપંચ મહિપતસિંહ આપમાં જોડાયા
જાણીતા લોકોને આપમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું, ‘આપ’નું ગુજરાત-મિશન 2022, સદસ્યતા અભિયાનની શરૂઆત.
જાણીતા લોકોને આપમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું, ‘આપ’નું ગુજરાત-મિશન 2022, સદસ્યતા અભિયાનની શરૂઆત.
રાજયમાં માસ્કના દંડમાં થશે ઘટાડો ? રૂપિયા 1 હજારના બદલે 500 કરવાની સરકારની વિચારણા.
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા, આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો.
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ, 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે ફલાયઓવર.
18 વર્ષથી ઉપરના લોકો માટે હવે સ્થળ પર રજીસ્ટ્રેશન, દરેક નાગરિકોને વિનામુલ્યે આપવામાં આવશે રસી.
દેશભરમાં 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, નિધિ યોગા હબ દ્વારા કરાયું યોગ શિબિરનું આયોજન.