અમદાવાદ : AMCની પાર્કિંગ પોલિસીને પ્રતિસાદ નહીં, અનેક પાર્કિંગ પ્લોટ શોભાના ગાંઠિયા સમાન..!
અમદાવાદ શહેરમાં 33 લાખ ટુવ્હિલર અને 7થી 8 લાખ ફોર વ્હિલર સહિત અન્ય વાહનો મળી કુલ 42 લાખ વાહનો છે,
અમદાવાદ શહેરમાં 33 લાખ ટુવ્હિલર અને 7થી 8 લાખ ફોર વ્હિલર સહિત અન્ય વાહનો મળી કુલ 42 લાખ વાહનો છે,
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુરુષને છરી બતાવીને લૂંટવાના બનાવો સામે આવી રહ્યા હતા.
દરિયાપુર પોલીસે મોબાઈલ ચોરીના ગુન્હાના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 22 ચોરીના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.
ઓઢવ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા વિનામુલ્યે લોકોના આરોગ્યની તપાસ અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મણિનગર દક્ષિણી સોસાયટી અંડરપાસમાં બોલેરો ફસાઈ હતી. જેમાં કારણે અંડરપાસ અંદાજે ચાર કલાક સુધી બંધ રાખવો પડ્યો હતો.
અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે ગુજરાતભરમાંથી આવેલ આદિવાસી સમાજના પ્રતિનિધિઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.....