અમદાવાદ: કોરોનાની અણધારી આફત વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ, જુઓ કનેક્ટ ગુજરાતનું રિયાલીટી ચેક
દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ વધે તો તેની સામે લડવા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.કોરોના વેવ સમયે અમદાવાદ એપી સેન્ટર બન્યું હતું
દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ વધે તો તેની સામે લડવા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.કોરોના વેવ સમયે અમદાવાદ એપી સેન્ટર બન્યું હતું
અમદાવાદના જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે ચાર્ટડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓની નેશનલ કોન્ફરન્સનો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો
એક તરફ સરકાર દેશભરમાં અનેક જુનવાણી જગ્યાઓને હેરિટેજ જાહેર કરી તેને પર્યટન સ્થળોમાં ફેરવી રહી છે.
અમદાવાદ શહેરના ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી બે મહિલાઓના મૃતદેહ એક પછી એક મળી આવતા સમગ્ર વિસ્તારમાં કુતુહલ સર્જાયું હતું.
શહેરના બાપુનગર વિસ્તારમાં ધોળા દિવસે 20 લાખની લૂંટ કરી નાસી જનાર ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે