અમદાવાદ : ચરસના જથ્થા સાથે સુરતના યુવાનની SOGએ ધરપકડ કરી, રૂ. 1.40 લાખનો મુદામાલ જપ્ત
ચાંદલોડિયા તળાવ નજીકથી ચરસના જથ્થા સાથે એક ઈસમની SOG પોલીસ દ્વારા ધરપકડ સાથે રૂપિયા 1.40 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ચાંદલોડિયા તળાવ નજીકથી ચરસના જથ્થા સાથે એક ઈસમની SOG પોલીસ દ્વારા ધરપકડ સાથે રૂપિયા 1.40 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અવારનવાર દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે એક નિઃસંતાન મહિલાને બાળક પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે,
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને પતિએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રેમીનો સદનસીબે બચાવ થયો.
અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસમાં H3N2ના 4 કેસ જોવા મળ્યા છે. જેની સામે 2 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
જૂના સમયમાં ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. જુલાઈ 2017માં, અમદાવાદના ઐતિહાસિક શહેર અથવા જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેર જાહેર કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં કૌટુંબિક કાકાએ જ ભત્રીજાના મકાનમાંથી રૂપિયા 9 લાખની ચોરી કરી હતી,
અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે વેચાણ તેમજ દારૂ, જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે કાયદેસરની કાર્યવાહીનો ઉચ્ચ અધિકારીએ આદેશ આપ્યો હતો.