ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રોડ શો કર્યા બાદ ઝંઝાવાતી સભા ગજવી
અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે
અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે
અમદાવાદના ઓગણજ ખાતે ઇનામ તેમજ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. IPL 2024ની આ 12મી મેચ રોમાંચક હશે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે..
ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે.