અમદાવાદ બનશે વધુ હરિયાળું : 50 હજાર વૃક્ષોનું વાવેતર કરવા મિર્ચી અને ચિરીપાલ ગ્રૂપનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક...
જાણીતી એન્ટરટેઈનમેન્ટ કંપની, મિર્ચીએ ફરી એકવાર લોકોને અમદાવાદનું હરિયાળું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લીધાં છે.
જાણીતી એન્ટરટેઈનમેન્ટ કંપની, મિર્ચીએ ફરી એકવાર લોકોને અમદાવાદનું હરિયાળું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લીધાં છે.
અમદાવાદના ઓઢવ રીંગરોડ ઉપર મોડી રાત્રે અચાનક જ રસ્તામાંથી ફીણ નીકળવા લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.
અમદાવાદના સોની પાસેથી બુકાનીધારી લૂંટારુઓ બંદૂકની અણીએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે પ્રથમ વખત થ્રી ડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને રથયાત્રાનારૂટ પર નજર રાખી હતી