અમદાવાદ : હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો, ગ્રામ્ય પોલીસના હાથે ઝડપાય ગેંગ…
અમદાવાદ શહેરના કણભા વિસ્તારમાંથી હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થતાં પોલીસને મોટી સફળતા મળી છે.
અમદાવાદ શહેરના કણભા વિસ્તારમાંથી હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થતાં પોલીસને મોટી સફળતા મળી છે.
રથયાત્રા દરમ્યાન કાયદો આને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે એ માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે
વડોદરા શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે.
દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા સહાય- સબસીડી આપવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવકની હત્યાની ઘટના સામે આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચિંતા હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.