અમદાવાદ: સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મેળવી ચોરી કરતા હાઈટેક ચોર પકડાયા
જેથી પોલીસે બાતમીના આધારે સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આસિફ અન્સારી ની ધરપકડ કરી હતી.
જેથી પોલીસે બાતમીના આધારે સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આસિફ અન્સારી ની ધરપકડ કરી હતી.
આગ લાગતાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં કામ કરતા કારીગરો અને માલિકોમાં દોડધામ મચી ગઈ હતી.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલી હોટલમાં કામ કરતા 2 કર્મચારી અંદર અંદર ઝઘડી પડ્યા. આ દરમિયાન એક કર્મચારીને ઇજા થતાં તે પડી ગયો હતો
જયંતી ભાનુશાળીના ભત્રીજાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મહિલાને નર્સિંગ કરાવવાનું કહીને ગેરરીતિ સાથે ઘરે બેઠાં પરીક્ષા અપાવી નસિંગ કોલેજના ડાયરેક્ટરે મહિલા પાસેથી 5 લાખ રૂપિયા પડાવી દીધા હતા.
અમદાવાદના ઓઢવમાં આવેલી દુકાનમાં રેડ કરીને પોલીસે ગેરકાયદેસર વેચાણ થતી કફ સિરપની 390 બોટલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.