અમદાવાદ: ભારતના નામાંકિત અગ્રણી ઉદ્યોગપતિ જીંદાલ પરિવારના હસ્તે ભવ્ય JSW SPP બિલ્ડીંગનું ઉદ્ઘાટન
ભારતના નામાંકિત અગ્રણી ઉદ્યોગપતિ જીંદાલ પરિવારના હસ્તે ભવ્ય JSW SPP બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ
ભારતના નામાંકિત અગ્રણી ઉદ્યોગપતિ જીંદાલ પરિવારના હસ્તે ભવ્ય JSW SPP બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ
અમદાવાદમા સ્થાનિકોનો અનોખો વિરોધ, હાટકેશ્વર બ્રિજ બંધ રહેતા લોકોને હાલાકી બ્રિજના બેસણાનો કાર્યક્રમ રખાયો
અમદાવાદ ગ્રામ્યમાં કાણભા ગામની સીમમાં બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાં વિશ્વના સૌથી ઊંચા મંદિર માટે ‘હું પણ પાયાનો પિલર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં લગ્નપ્રસંગમાં 89 જુગારીઓને અમદાવાદ પોલીસે ઝડપી પડ્યા છે જેમાં 35 થી વધુ વાહનો અને 150થી વધુ મોબાઈલ જપ્ત કરાયા છે.
શહેરમાં રહેતા એક યુવકની સાથે તેની પત્નીએ યોગ્ય વર્તણુક ન કરતા અને સારી રીતે બોલચાલ ન કરતા તેના પિયરમાં મોકલવા માટે સાળાને ફોન કર્યો હતો.
ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી અમદાવાદની યુવતી પકડાઈ છે.