અમદાવાદ: મહિલાના મકાનમાં તોડફોડ કરનાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ,20થી વધુ ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યુ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક મહિલાના મકાન પર તલવારના ઘા ઝીંકવામા આવ્યા હતા
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક મહિલાના મકાન પર તલવારના ઘા ઝીંકવામા આવ્યા હતા
અમદાવાદમાં નિર્ભયા અમદાવાદ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 220.11 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.
જો, તમે આઈ ફોન વાપરતા હોવ અને તે ગુમ થયો હોય અથવા તો ચોરી થઈ ગયો હોય.
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા મોબાઈલના IMEI બદલવાના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પિતાએ તેમની તમામ મિલકતો ટ્રસ્ટને દાનમાં આપી દેતા તેમના બન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી
ક્રાઇમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી 22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે