અમદાવાદ મહાનગર પાલિકાની કડક કાર્યવાહી,પ્રોપર્ટી ટેક્સ ભરવા ફરમાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા આજથી બાકી પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ વ્યાજ માફી વન-ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા આજથી બાકી પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ વ્યાજ માફી વન-ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાશે.
આજના સમયમાં સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે.
અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વૃધ્ધો દ્વારા ઉત્સાહ અને સ્મિત સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી
અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે તિસ્તા સેતલવાડ અને બે ભૂતપૂર્વ IPS અધિકારીઓને સંડોવતા કેસને ટ્રાયલ માટે સેશન્સ કોર્ટને સોંપ્યો હતો.
ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
અદાણીએ કૌભાંડ કર્યા છે, જેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની રચના થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે.
આઇટી કંપની પાનામેક્સ ઈન્ફોટેક લિમિટેડ (બંકાઈ ગ્રુપ) દ્વારા કંપનીના કર્મચારીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.