અમદાવાદ: માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ, જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાશે
શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું.જાન્યુઆરી મહિનામાં રોડ સેફટી સપ્તાહ ઉજવાઈ છે
શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું.જાન્યુઆરી મહિનામાં રોડ સેફટી સપ્તાહ ઉજવાઈ છે
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 58 નવયુવાનોને દીક્ષા ગ્રહણ કરી હતી
ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય લોકોને ઝડપી ન્યાય મળે તે માટે મંથન કરવામાં આવ્યું હતું
શહેરના તમામ ઝોનમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે
ડિમોલેશનની કામગીરી સામે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ કરતાં હાલ પૂરતી કામગીરી રોકવામાં આવી છે.
ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 14 જેટલા પોલીસ કર્મીઓને અમદાવાદ ગ્રામ્ય એસ. પી અમિત વસાવા એ એકાએક સસ્પેન્ડ કરી દીધા છે.
રાજ્યમાં બાળ તસ્કરીનું દુષણ ધીમે ધીમે વકરી રહ્યું વહે, ત્યારે આ મુદ્દો પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે.