અમદાવાદ: મહેસૂલી કેસોના ઝડપી નિવારણ માટે કલેકટર દ્વારા હાથ ધરવામાં આવી મહાઝુંબેશ
અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલા જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના ઝડપી નિરાકરણ-નિકાલ માટે મહાઝુંબેશ હાથ ધરવામાં હતી
અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલા જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના ઝડપી નિરાકરણ-નિકાલ માટે મહાઝુંબેશ હાથ ધરવામાં હતી
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.
રાજ્યમાં ન્યૂયરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં 31st ડિસેમ્બર પાર્ટી પ્લોટ અને ક્લબમાં હૈયે હૈયું દળાય તે માફક યુવાધન ડીજેના તાલે નાચતા નજરે પડ્યું હતું.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં લોકોમાં નવા વર્ષની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
31ની રાત્રીએ અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ડ્રગ્સની હેરાફેરી અને સેવન રોકવા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. આગના બનાવમાં હોસ્પિટલમાં કામ કરી રહેલા પતિ-પત્નીના ગૂંગળામળના કારણે મોત નિપજ્યાં હતા