અમદાવાદ : રૂ. 30 લાખના ડ્રગ્સ સાથે SOGએ કરી 2 ડ્રગ્સ માફિયાની ધરપકડ...
અમદાવાદ SOGએ સિંધુ ભવન રોડ પરથી રૂપિયા 30 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
અમદાવાદ SOGએ સિંધુ ભવન રોડ પરથી રૂપિયા 30 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે
વર્ષના અંતિમ સપ્તાહમાં તા. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે.
નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહારાષ્ટ્ર પોલીસે શંકાસ્પદ પુરુષ અને મહિલા સાથે એક નવજાત બાળકને મુસાફરી કરતા ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં એડમિટ હોય ગઈકાલે પીએમ મોદી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
લોકો લોન લેવાના ચક્કરમાં શોર્ટ ટર્મ લોન લઈ લે છે પણ પછી આજ શોર્ટ ટર્મ લોન તેના માટે જીવલેણ બની જાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.