અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના કરૂણ મોત,જયારે 6 કામદારો સારવાર હેઠળ
અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી 2 શ્રમિકોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.નારોલની દેવી સિંથેટીક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં 8 શ્રમિકોને અસર થઈ હતી.
અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી 2 શ્રમિકોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.નારોલની દેવી સિંથેટીક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં 8 શ્રમિકોને અસર થઈ હતી.
જાણવા મળ્યા મુજબ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં જ નકલી કોર્ટ ઝડપાઇ છે. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં જ ખળભળાટ મચી ગયો છે.
રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી ખાવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે,
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો.
અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે.
વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુદ્દીન ઓવૈસી સહિતના 31 સભ્યો અમદાવાદ સિંધુ ભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા.
અમદાવાદમાં દિલ્હી CBIએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર સામે કાર્યવાહી કરી છે. દિલ્હી CBIની 300 લોકોની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના 7 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા