અમદાવાદ: નેશનલ ગેમ્સ અંતર્ગત CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતનાં ખેલાડીઓને આપ્યો "Go For Gold"નો મંત્ર
36મી નેશનલ ગેમ્સ-2022અંતર્ગત સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે ગો ફોર ગોલ્ડ નામનો કાર્યક્રમ યોજાયો હતો
36મી નેશનલ ગેમ્સ-2022અંતર્ગત સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે ગો ફોર ગોલ્ડ નામનો કાર્યક્રમ યોજાયો હતો
ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી.
અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે વિદેશની જેમ દેશમાં પણ હાઈ સ્પીડ ટ્રેન દોડાવી જોઈએ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ની જાહેરાત કરી હતી
કેનેડાના વિઝા આપવાના બહાને કરાતી હતી ઠગાઇ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
આપ સંયોજક અરવિંદ કેજરીવાલનોઅમદાવાદમાં યોજાયો ટાઉન હૉલ કાર્યક્રમ, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
અમદાવાદ કુખ્યાત બુટલેગર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગર વિજ્જુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.
લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે