અમદાવાદ અમદાવાદ: પોલીસ અને બેન્ક દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયો લોક દરબાર, ફેરિયાઓને સસ્તા દરે આપવામાં આવશે લોન શહેર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તથા યુસીડી વિભાગ અને બેંકના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે મેં આઈ હેલ્પ યુ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વ્યાજખોરોના ચુંગાલમાંથી શ્રમજીવી પરિવારોને છુટકારો અપાવવા લોન મેળો યોજાયો… પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન માટે જરૂરી દસ્તાવેજો ધરાવતા અરજદારોને લોન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ફરીએકવાર ઝડપાયો ડ્રગ્સનો કાળો કારોબાર,ડ્રગ્સના જથ્થા સહિત રૂ.11 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ અમદાવાદ એસઓજી ક્રાઇમ દ્વારા મેફેડ્રોન ડ્રગ સહિત કુલ રૂપિયા 11.43 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે By Connect Gujarat 05 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ શહેરમાં 67મા બોડકદેવ પોલીસ મથકનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાયું... મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનના પીએસઓ સહિતના કર્મચારીઓએ ચાર્જ સાંભળ્યો હતો By Connect Gujarat 31 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અચાનક પહોંચ્યા પોલીસ મથકોમાં, જુઓ પછી શું થયું..! સૌથી પહેલી મિટિંગ નરોડા પોલીસ મથકે યોજાઇ હતી, તો બીજી મિટિંગ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી By Connect Gujarat 03 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમેરિકા-કેનેડા મોકલનાર એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલ પોલીસ પકડમાં,વાંચો કેવી રીતે લોકો સાથે કરતો હતો છેતરપિંડી ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ગત મોડી રાત્રે ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 14 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ:31 ડિસેમ્બરની પાર્ટી પર બ્રેક મારવા અત્યારથી પોલીસ એક્શનમાં, વાંચો શું છે તૈયારી શહેરના સૌથી વધુ પોશ વિસ્તારમાં એમડી ડ્રગ્સ તેમજ નશો કરતા યુવાઓ વધુ છે By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ ચૂંટણીને લઈ પોલીસ અકેશનમાં,10 હજાર જવાનો તૈનાત અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: સ્પામાં કામ કરતી યુવતીએ બળાત્કાર અને ધર્માંતરણની ફરિયાદ નોંધાવતા ચકચાર આરોપીએયુવતી સાથે ત્રણ વાર શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીનું આધાર કાર્ડ મેળવી ધમકીઓ આપી હતી By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn