ગુજરાતસુરેન્દ્રનગર : લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે AHPના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાય... લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 40મી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. By Connect Gujarat 07 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ"શ્રદ્ધા હત્યા કેસ" : હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે ભરૂચ AHP અને બજરંગ દળે આપ્યું તંત્રને આવેદન... દિલ્હીમાં યુવતીની ચકચારી હત્યાથી દેશમાં ઘેરા પ્રત્યાઘાત, આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઘટનાને વખોડી By Connect Gujarat 17 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ: ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ,AHP દ્વારા કલેક્ટરને કરાય રજૂઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવના વ્યસાયિક આયોજકો અને વિધર્મીઓને પ્રવેશબંધી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat 23 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા વીર હિન્દુ વિજેતા અભિયાન શરૂ કરાશે,પ્રવીણ તોગડિયા દ્વારા બેઠકનું આયોજન જામનગરમાં રહેતા કાર્યકરના ઘરની મુલાકાત લેવામાં આવી હતી અને બેઠક યોજી વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. By Connect Gujarat 07 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેએ કાશ્મીરી પંડિતો માટે કશું નથી કર્યું : ડૉ. પ્રવિણ તોગડીયા આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદ ( એએચપી)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાએ હવે કાશ્મીરી પંડિતોના મુદ્દે ઝંપલાવ્યું છે. By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : કિશનના હત્યારાઓને સજા માટે કોંગ્રેસના ઉપપ્રમુખનો ગજબનો કિમિયો કિશન ભરવાડના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે વડોદરાની માંજલપુર વિધાનસભા કોંગ્રેસના ઉપપ્રમુખે ગજબનો કિમિયો અજમાવી By Connect Gujarat 03 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતધંધુકામાં માલધારી યુવાનને ઠાર મરાયો, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા મૃતકના ઘરે અમદાવાદના ધંધુકામાં કિશન નામના ગૌરક્ષકને ઠાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. By Connect Gujarat 28 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જમ્મુ- કાશ્મીરમાં ફરી આતંકના ઓછાયા, AHPના આગેવાનોએ હત્યાઓને વખોડી By Connect Gujarat 08 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : AHPએ કરી અખંડ ભારત દિવસની ઉજવણી, વિવિધ સ્થળોએ રેલી અખિલ ભારતીય હીંદુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના સંયુકત ઉપક્રમે ભરૂચમાં અખંડ ભારત દિવસની ઉજવણી કરાય હતી. By Connect Gujarat 14 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn