Home > ajay devgn
You Searched For "Ajay Devgn"
"રુદ્ર" મર્ડર મિસ્ટ્રી સાથે થઈ રિલીઝ, અજય દેવગનનું ઓટીટી ડેબ્યુ જોરદાર
4 March 2022 6:24 AM GMTઅજય દેવગન સ્ટારર વેબ સિરીઝ રુદ્ર ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. અજય દેવગન ક્રાઈમ થ્રિલર આધારિત શ્રેણી સાથે તેની OTT ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો હતો.
ગંગુબાઈ કાઠિયાવાડી: આલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવા આ રીતે પોતાને તૈયાર કરી
12 Feb 2022 6:44 AM GMTઆલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ટૂંક સમયમાં દર્શકો સામે આવવાની છે. આલિયાએ આ પાત્રને પડદા પર જાદુઈ બનાવવા માટે ઘણી મહેનત કરી છે.
આલિયા ભટ્ટે 'ઢોલિડા' ગીતમાં પોતાનો ડબંગ અવતાર બતાવ્યો
10 Feb 2022 8:21 AM GMTઆલિયા ભટ્ટ આ દિવસોમાં તેની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે.
ગંગુબાઈ કાઠિયાવાડીમાં અજય દેવગણ બન્યો કરીમ લાલા, જાણો રિયલ લાઈફ ગેંગસ્ટરની કહાની
8 Feb 2022 3:49 AM GMTઆ દિવસોમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન તેમની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને લઈને ચર્ચામાં છે.
'ગંગુબાઈ કાઠિયાવાડી'માંથી અજય દેવગનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો
3 Feb 2022 8:00 AM GMTસંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નો અજય દેવગણનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે.
અજય દેવગનની પહેલી OTT વેબસિરીઝ 'રુદ્ર'નું પોસ્ટર આઉટ..!
28 Jan 2022 11:12 AM GMTવર્ષ 2022 OTT પ્લેટફોર્મ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. અજય દેવગણ સહિત ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ આ વર્ષે OTT ગ્રાઉન્ડ પર આવશે.
અજય દેવગન દ્વારા નિર્મિત 'ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર' વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ, ગુજરાતી એક્ટરનું ભવ્ય પરફોમન્સ
18 Jan 2022 10:29 AM GMTઅભિનય ઉપરાંત, અજય દેવગન OTT પ્લેટફોર્મ પર પણ ખૂબ જ સક્રિય છે
અજય દેવગને અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'નું હિન્દી ટ્રેલર કર્યું રિલીઝ
7 Dec 2021 11:39 AM GMTઆ ફિલ્મમાં તેલુગુ સિનેમાના જાણીતા અને જબરદસ્ત કલાકાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્ના મુખ્ય ભૂમિકામાં છે.