ભરૂચભરૂચ: નેત્રંગ નજીક ટ્રેકટર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવાનનું મોત ભરૂચના નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજયું હતું. By Connect Gujarat 14 Jun 2024 16:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મીરાનગર નજીક ટ્રકે દંપત્તીને અડફેટે લીધું, પતિનું મોત મીરા નગરની લાઈફ લાઇન હોસ્પિટલ નજીક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પતિનું મોત નીપજયું હતું. By Connect Gujarat 13 Jun 2024 16:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરકાશી-ગંગોત્રી હાઇવે પર શ્રદ્ધાળુઓની બસને અકસ્માત, 3ના મોત ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર મંગળવારે મોડી રાત્રે બસ રેલિંગ તોડીને 60 ફૂટ નીચે ખાઈમાં પડી ગઈ હતી. ખાઈમાં બસ ઝાડ પર લટકી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 26 ઘાયલ થયા હતા. By Connect Gujarat 13 Jun 2024 09:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર: બોરીદરાના દંપતીને ભરૂચમાં અકસ્માત નડતાં દંપતી ખંડિત સમાચાર : ગુજરાત : ભરૂચની એબીસી સર્કલ નજીક એક ડમ્પર ચાલકે મોપેડ ચાલકને અડફેટમાં લેતાં મોપેડ પાછળ સવાર એક મહિલા માર્ગ પર પટકાતા ડમ્પરના ટાયરો ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આધેડ અને બાળકનો બચાવ થયો હતો By Connect Gujarat 10 Jun 2024 20:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જૂના તવરા ગામે મુખ્ય માર્ગ પર 2 ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં . ભરૂચની પૂર્વપતિ ઉપર બેફામ બનેલા ભુ માફિયાઓના ડમ્પરો રાત દિવસ દોડતા હોય છે જેના પગલે અનેક પ્રકારની દુર્ઘટનાઓ પણ અવાર નવાર સામે આવતી હોય છે By Connect Gujarat 10 Jun 2024 12:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદના સમની નજીક ટ્રક અને વેન વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં સમની ગામ નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ નજીક ભરૂચથી આમોદ તરફ જતી મારુતિ વેન જેનો નંબર GJ-01-RM-8297 જે ભરૂચ તરફથી આમોદ તરફ જઈ રહી હતી. By Connect Gujarat 09 Jun 2024 12:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 7 મહિનાની બાળકી સહિત 4નાં મોત સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રિના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 07 Jun 2024 14:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદ તણછા નજીક બાઇક-ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત, યુવકનું મોત ભરૂચના આમોદ ખાતે આવેલ તણછા નજીક બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું By Connect Gujarat 07 Jun 2024 12:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનેત્રંગ : કવચીયા ગામ નજીક બાઇક અને ફોરવ્હીલ વચ્ચે સર્જાયો અકસ્માત કવચીયા ગામના બસસ્ટેન્ડથી આગળ નેત્રંગ તરફ જતાં એક ફોર વ્હિલ ગાડી સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માત,માંડવી નજીક રસ્તામાં નીપજ્યું મોત,નેત્રંગ પોલીસે નોંધી કાયદેસર કાર્યવાહી By Connect Gujarat 06 Jun 2024 21:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn