ભરૂચ: નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોનું રાજ, ફાઇલની ચકાસણી કોન્ટ્રાક્ટરો દ્વારા થતી હોવાના વિપક્ષના આક્ષેપ
ભરૂચ નગર સેવાસદણના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઈલની ચકાસણી કરવામાં આવતી હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે
ભરૂચ નગર સેવાસદણના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઈલની ચકાસણી કરવામાં આવતી હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં 40 લાખના પીસીસી રોડમાં અતિ નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. મામલતદારે તપાસના આપ્યા આદેશ
ગુજરાત સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારા કરીને ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા (સુધાર) નિયમો-2025, લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
ભરૂચના સંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓ પર નિશાન સાધ્યું છે.
દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે