અંકલેશ્વર: જુના દીવા ગામના તળાવમાં સેંકડો માછલીના મોત, આમલાખાડીનું પાણી ભળ્યુ હોવાના આક્ષેપ
અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યા
અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યા
ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી
શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે.
ગૌતમ અદાણી સહિત જૂથના 7 લોકો પર ગ્રીન એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે.
અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે