ભરૂચભરૂચ: કલેકટર કચેરી નજીકના આઇકોનીક રોડ પર જ ટ્રક ફસાઈ, રૂ.80 લાખના ખર્ચે બનેલ માર્ગની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ ! ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ સ્ટેશનરીમાંથી જ નોટબુક-યુનિફાર્મ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાના આક્ષેપ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું By Connect Gujarat Desk 03 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ લોકો ડૂબવાના મામલામાં SITનો રિપોર્ટ ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું By Connect Gujarat Desk 20 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: ભવનાથ મંદિરના મહંત બનવા માટે હરીગીરીએ કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપથી ખળભળાટ જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે. By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસઅમેરિકામાં ભ્રષ્ટાચારના આરોપો બાદ અદાણી ગ્રુપે આપી પ્રતિક્રિયા ગૌતમ અદાણી સહિત જૂથના 7 લોકો પર ગ્રીન એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે. By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર: નર્મદા નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના આક્ષેપ અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે By Connect Gujarat Desk 11 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસહિંડનબર્ગના નવા આરોપો પર સેબી ચીફે આપી પ્રતિક્રિયા, કહ્યું અમારું..! સેબી પર હિંડનબર્ગ રિસર્ચ અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચ, જેણે ગયા વર્ષે અદાણી ગ્રૂપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, By Connect Gujarat Desk 11 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચનર્મદા : વિકાસ માટે સરકાર તરફથી મળતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોણ ચાઉ કરી ગયું..!, ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ... નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે. By Connect Gujarat 20 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : એમિકસ સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ, વાલીઓના આક્ષેપ સામે શિક્ષણ વિભાગ એક્શનમાં..! એમિકસ સ્કૂલમાં RTE યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતાં ખળભળતા મચી જવા પામ્યો છે. By Connect Gujarat 10 May 2024Share Twitter Share Whatsapp LinkedIn