અમદાવાદઅમદાવાદ: બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકોનું અનોખુ વિરોધ પ્રદર્શન, તૂટેલા માર્ગની ઉતારી આરતી માર્ગોની બિસ્માર હાલતના પગલે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી By Connect Gujarat 28 Aug 2022 16:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદસ્માર્ટ સિટીની ઓળખ ગુમાવતું "અમદાવાદ", જ્યાં જુઓ ત્યાં માર્ગ પર ખાડા જ ખાડા... એટલા મોટા ખાડા પડ્યા છે, અને તેમાં પાણી ભરાયું છે. જેના કારણે વાહનચાલકોને ખાડા નહીં દેખાતા વાહન ખાડામાં પછડાય છે. By Connect Gujarat 20 Aug 2022 16:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પ્રથમ વરસાદ બાદ સ્માર્ટસિટીમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, લોકોને હાલાકી... અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે. રોડ-રસ્તા બિસ્માર તો જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે By Connect Gujarat 28 Jul 2022 19:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : અનરાધાર વરસાદ બાદ ઠેર ઠેર 22 ભૂવા પડ્યા, એએમસીની કામગીરી પર સવાલ ઉઠયા અનરાધાર વરસાદે રાજ્યના સૌથી મોટા મહાનગરની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યો છે By Connect Gujarat 16 Jul 2022 15:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : આખેઆખો રોડ બેસી જતાં પડ્યો મસમોટો ભૂવો, તો મોટા અકસ્માતની રાહ જોતું પાલિકા તંત્ર..! By Connect Gujarat 13 Jul 2022 18:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ધોધમાર વરસાદના કારણે સવારે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ,લોકોને ભારે હાલાકી અમદાવાદમાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી By Connect Gujarat 11 Jul 2022 12:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદમાં 220 જેટલા રોડ બેસી જાય તેવી સ્થિતિ, આ તો કયા પ્રકારની પ્રીમોંસૂન કામગીરી..? જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. By Connect Gujarat 22 Jun 2022 17:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રોડ કૌભાંડમાં કુલડીમાં ગોળ ભંગાયો ! શહેરમાં 400 કરોડનાં રોડ તુટયાં,ઇજનેરો માત્ર મામુલી સજા અમદાવાદમાં રૂ.400 કરોડના રોડ તૂટ્યા જવાબદારોને માત્ર મામૂલી સજા કરાય ૨૩ ઈજનેરોને ચારથી લઈ છ ઈન્ક્રીમેન્ટ કાપવાની સજા By Connect Gujarat 03 Jun 2022 13:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગોતા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની કામગીરી માટે કોર્પોરેશને કર્યું આડેધડ ખોદકામ, લોકોને ભારે હાલાકી... કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ખોદકામ કરવામાં આવે છે, ત્યારે ગોતા વંદે માતરમ પર છેલ્લા 8 મહિનાથી બન્ને તરફના રોડને ડ્રેનેજ લાઈન નખાવા માટે ખોદકામ કરવામાં આવ્યા છે By Connect Gujarat 01 Jun 2022 16:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn