અમદાવાદ: પ્લાસ્ટીકની વસ્તુઓ પર પ્રતિબંધ,કેન્દ્ર સરકારના પરિપત્રના આધારે AMCકરશે કડક ચેકિંગ
અમદાવાદ મહાનગર પાલિકાનો નિર્ણય પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ કેન્દ્ર સરકારના પરિપત્રના આધારે કરાશે ચેકિંગ નિયમના ઉલ્લંઘન બદલ થશે દંડ
અમદાવાદ મહાનગર પાલિકાનો નિર્ણય પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ કેન્દ્ર સરકારના પરિપત્રના આધારે કરાશે ચેકિંગ નિયમના ઉલ્લંઘન બદલ થશે દંડ
AMCએ વિવિધ વિસ્તારોમાં વોટર ATM મશીન ઉભા કર્યા હાલ આ તમામ વોટર ATM જોવા મળ્યા બંધ હાલતમાં પાણી પીવા આવતા લોકોમાં AMC પ્રત્યે રોષ જોવા મળ્યો
રાજયમાં સાબરમતી, તાપી અને નર્મદા નદીની સફાઇ માટે સરકારે નદી મહોત્સવની ઉજવણી કરી
જમાલપુર બ્રિજ ૨ મહિના સુધી બ્રિજ પરિવહન માટે વારાફરથી બંને તરફના રસ્તા એક પછી એક બંધ કરાશે
કોર્પોરેશનની ટિમ ધરે ધરે જઈને વેક્સિનના બન્ને ડોઝ લેવા આવ્યો છે કે નહીં તે બાબતે પૂછવામાં આવી રહ્યું છે
અમદાવાદ લારી ગલ્લા એસો મોરચો ખોલી દીધો છે અને આંદોલનના મંડાણ કર્યા છે.