Connect Gujarat

You Searched For "amdavad news"

અમદાવાદ : ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા વધુ 2 કામદારોના મોત, બચાવવા ઉતરેલાને પણ ગેસ ગળતરની અસર

23 April 2023 8:11 AM GMT
ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા

અમદાવાદ : માતાએ જ બાળકને 9માં માળેથી ફેંકી કરી હત્યા, કરતૂત છુપાવવા માતાએ બાળકને ફેંકી દીધું

20 April 2023 7:25 AM GMT
નવજાત બાળકની લાશ છૂંદાઈ ગયેલ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવી હતી. આથી લાશને પીએમ અર્થે મોકલી હતી.

અમદાવાદ : ગ્રાહકોના દસ્તાવેજો મેળવી 222 બોગસ સિમ કાર્ડ ખરીદનાર 3 શખ્સોની SOGએ કરી ધરપકડ...

15 April 2023 7:33 AM GMT
કેટલાક લોકોએ એક જ વ્યક્તિના ફોટા અપલોડ કરાવી સંખ્યાબંધ સિમ કાર્ડ ખરીદ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી

અમદાવાદ: ઘોળા દિવસે નરોડમાં લૂટનો પ્રયાસ, ઇજાગ્રસ્ત વેપારી સારવાર અર્થે ખસેડાયા

1 April 2023 1:12 PM GMT
અમદાવાદના નરોડા ફ્રુટ માર્કેટમાં ધોળા દિવસે સોનીની દુકાનમાં ઘૂસીને લૂંટ કરવાનો પ્રયત્ન કરાયો હતો. લૂંટારુંઓ બેગ લઈને જતા હતા ત્યારે સોનીએ પ્રતિકાર...

અમદાવાદ : ભગવાનના ધાર્મિક યંત્રના બિઝનેસની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 16 લોકોની ધરપકડ…

9 March 2023 1:21 PM GMT
બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો.

અમદાવાદ: ઈશનપૂર વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલ તંત્રની ટીમે પરત ફરવુ પડ્યુ, જુઓ શું છે કારણ

17 Feb 2023 12:03 PM GMT
અમદાવાદ ઇસનપુર સરકારી તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી.

અમદાવાદ: પોલીસના નામનો રૌફ જમાવી યુવાન પાસે રૂપિયા પડાવનાર આરોપીની રામોલ પોલીસે કરી ધરપકડ

15 Feb 2023 12:21 PM GMT
સીટીએમ ચાર રસ્તા પર બાઇક પર એક યુવક જતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપી તેને અટકાવી રૂપિયા પડાવ્યા હતા

અમદાવાદ: ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ, ટિકિટ નહીં મળતા ક્રિકેટ રસિકો નારાજ

27 Jan 2023 12:02 PM GMT
અમદાવાદમાં ૧ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે

અમદાવાદ : અત્યાધુનિક શૈલીથી નિર્માણ પામેલ મેમનગર સરકારી આવાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

13 Jan 2023 1:49 PM GMT
અત્યાધુનિક સુવિધાઓવાળા સરકારી આવાસની વિશેષતાઓની વાત કરીએ તો 13 માળની ઈમારતમાં પ્રત્યેક માળ પર 4 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે

અમદાવાદ : વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને રૂ. 28 કરોડની છેતરપિંડી કરનાર પિતાની ધરપકડ, પુત્ર ફરાર

12 Jan 2023 2:19 PM GMT
અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી.

અમદાવાદ:વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની મુહિમ રંગ લાવી,5 ફરિયાદ નોંધાઈ તો 53 અરજી મળી

10 Jan 2023 12:04 PM GMT
શહેરના તમામ ઝોનમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે

અમદાવાદ: દબાણો પર બુલ્ડોઝર ચાલી રહયું હતું ત્યાં જ કોંગ્રેસનાં MLA જિગ્નેશ મેવાણી પહોંચી ગયા,પછી શું થયું જુઓ

10 Jan 2023 12:00 PM GMT
ડિમોલેશનની કામગીરી સામે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ કરતાં હાલ પૂરતી કામગીરી રોકવામાં આવી છે.