અમદાવાદ અમદાવાદ : વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને રૂ. 28 કરોડની છેતરપિંડી કરનાર પિતાની ધરપકડ, પુત્ર ફરાર અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી. By Connect Gujarat 12 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ:વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની મુહિમ રંગ લાવી,5 ફરિયાદ નોંધાઈ તો 53 અરજી મળી શહેરના તમામ ઝોનમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે By Connect Gujarat 10 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: દબાણો પર બુલ્ડોઝર ચાલી રહયું હતું ત્યાં જ કોંગ્રેસનાં MLA જિગ્નેશ મેવાણી પહોંચી ગયા,પછી શું થયું જુઓ ડિમોલેશનની કામગીરી સામે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ કરતાં હાલ પૂરતી કામગીરી રોકવામાં આવી છે. By Connect Gujarat 10 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમદાવાદ: ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે આ નવા રથ પર નિકળશે નગરચર્યાએ, જુઓ કેવો હશે નવો રથ ! રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે By Connect Gujarat 05 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અંગત અદાવતે જુહાપુરામાં ગેંગવોર, ફાયરિંગ અને તલવારો ઊછળતા નોંધાય ફરિયાદ... અંગત અદાવતમાં આરોપીઓએ ફાયરિંગની સાથે તલવારો પણ ઉછાળી હતી By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : જુગારમાં પત્તાનો કંટ્રોલ સંચાલકના હાથમાં, કેટ સેન્સર ડિવાઇસ મળી આવતા પોલીસ પણ ચોંકી... જુગારધામમાંથી પોલીસે રૂ. 9.20 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ કરી હતી. જોકે, સ્થળ પરથી જુગાર રમાડવા માટેનું ડિવાઇસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. By Connect Gujarat 19 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાબરમતીના ગાંધી આશ્રમની મુલાકાત લઈ બાપુને શ્રધ્દ્ધાસુમન અર્પણ કર્યા રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ATMમાં પાસવર્ડ એન્ટર કર્યા બાદ રૂપિયા ન નિકળે તો થોડી વધુ રાહ જોજો, નહિતર ભેજાબાજો તમારી કમાણી લઈ જશે ! એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે પાસવર્ડ વગર એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. By Connect Gujarat 30 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઓનલાઈન શોપિંગ કરતાં પહેલા ચેતજો, ભેજાબાજો આ રીતે તમને છેતરી શકે છે ! આરોપીઓ દર અઠવાડિયે વેબસાઈટ બંધ કરી દે અથવા તો નામ બદલી નવા નામથી આ વેબસાઈટ પાછી ચાલુ કરતા હતા By Connect Gujarat 29 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ સ્માર્ટ સિટીની ઓળખ ગુમાવતું "અમદાવાદ", જ્યાં જુઓ ત્યાં માર્ગ પર ખાડા જ ખાડા... એટલા મોટા ખાડા પડ્યા છે, અને તેમાં પાણી ભરાયું છે. જેના કારણે વાહનચાલકોને ખાડા નહીં દેખાતા વાહન ખાડામાં પછડાય છે. By Connect Gujarat 20 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ શું તમે જાણો છો ? અમદાવાદ પોસ્ટ ઓફિસમાં પણ મળે છે ગંગાજળ..! આ બોટલ માત્ર 30 રૂપિયામાં મળી રહે છે. જો પોસ્ટ વેબસાઇટ પર નોંધણી કરાવે તો ઘર સુધી બોટલ પહોચાડી દેવામાં આવે છે. By Connect Gujarat 07 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ... ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું. By Connect Gujarat 05 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: નકલી વિદેશી શરાબ બનાવવાની ફેક્ટરી ઝડપાય,જુઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ જુની કાચની બોટલના ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો. By Connect Gujarat 05 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અકસ્માતને રોકવા સહિત વાહનોની ગતિને માર્યાદિત કરવા CCTVનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો.. એસ.જી. હાઈવેના તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. પ્રારંભિક તબક્કામાં NAHI પોતાની રીતે સંચાલન કરશે By Connect Gujarat 23 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : શહેર કોટડા વિસ્તારમાં 20 કિલો ગાંજાનો જથ્થો લઈને ફરતા હતા 3 ઇસમો, જુઓ પછી શું થયું..! અમદાવાદમાં ડ્રગ અને ચરસ, ગાંજાનું દુષણ સતત વધી રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસની ટીમ આવા આરોપીઓ પર સતત ઘોંસ બોલાવી રહી છે By Connect Gujarat 09 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: RSS અને BJP વચ્ચે સમન્વય બેઠકનું આયોજન,CM સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત RSS ના મુખ્ય મથક હેડગેવાર ભવન ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈ સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 05 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રાજ્યભરમાં આવતીકાલે પેટ્રોલ પંપ ધારકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે, જાણો સમગ્ર મામલો..! હાલ અમદાવાદમાં પેટ્રોલ પંપ ધારકોને પ્રતિ એક લિટરે 3.25 રૂપિયા કમિશન આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, પરંતુ કમિશન વધતું નથી By Connect Gujarat 30 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રિવરફ્રન્ટ પર અટલ ફૂટ-વે બ્રિજની કામગીરી અંતિમ ચરણમાં, અધિકારીઓએ કર્યું નિરીક્ષણ... અંદાજિત રૂપિયા 74 કરોડના ખર્ચે અટલ ફૂટ-વે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજને પંતગ જેવો શેપ આપવામાં આવ્યો છે, By Connect Gujarat 16 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn