અમદાવાદઅમદાવાદ : હાટકેશ્વર બ્રિજ આખેઆખો નહીં તોડાય, માત્ર ક્ષતિગ્રસ્ત ભાગ જ તોડવામાં આવશે : AMC સંપૂર્ણ બ્રિજ તોડાશે નહીં. તો બીજી તરફ, કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે કુલડીમાં ગોળ ભાંગવાને બદલે તેને નાગરિકોને સ્પષ્ટ જણાવવા માટે રજૂઆત કરાય By Connect Gujarat 11 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 'વાઇબ્રન્ટ ગુજરાત-સમિટ ઓફ સક્સેસ' કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ, PM મોદી રહેશે ઉપસ્થિત... વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાની ઝાંખી અને માઈલ સ્ટોન દર્શાવતું પ્રદર્શન પણ ખુલ્લું મુકશે By Connect Gujarat 26 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા વધુ 2 કામદારોના મોત, બચાવવા ઉતરેલાને પણ ગેસ ગળતરની અસર ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા By Connect Gujarat 23 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગ્રાહકોના દસ્તાવેજો મેળવી 222 બોગસ સિમ કાર્ડ ખરીદનાર 3 શખ્સોની SOGએ કરી ધરપકડ... કેટલાક લોકોએ એક જ વ્યક્તિના ફોટા અપલોડ કરાવી સંખ્યાબંધ સિમ કાર્ડ ખરીદ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી By Connect Gujarat 15 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ઘોળા દિવસે નરોડમાં લૂટનો પ્રયાસ, ઇજાગ્રસ્ત વેપારી સારવાર અર્થે ખસેડાયા By Connect Gujarat 01 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભગવાનના ધાર્મિક યંત્રના બિઝનેસની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 16 લોકોની ધરપકડ… બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો. By Connect Gujarat 09 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ઈશનપૂર વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલ તંત્રની ટીમે પરત ફરવુ પડ્યુ, જુઓ શું છે કારણ અમદાવાદ ઇસનપુર સરકારી તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. By Connect Gujarat 17 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પોલીસના નામનો રૌફ જમાવી યુવાન પાસે રૂપિયા પડાવનાર આરોપીની રામોલ પોલીસે કરી ધરપકડ સીટીએમ ચાર રસ્તા પર બાઇક પર એક યુવક જતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપી તેને અટકાવી રૂપિયા પડાવ્યા હતા By Connect Gujarat 15 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ, ટિકિટ નહીં મળતા ક્રિકેટ રસિકો નારાજ અમદાવાદમાં ૧ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાશે By Connect Gujarat 27 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn