ભરૂચ : આમોદની પ્રા. શાળા 2ના મકાનનું કરાશે નવીનીકરણ
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનનું નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત 2 પ્રાથમિક શાળાના મકાનનું નવીનીકરણ માટે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ આમોદના દોરા ગામે દિલ્હી - મુંબઇ એકસપ્રેસ વે નજીકના મકાનમાંથી રૂ.3.58 લાખના ચોરીના મામલામાં પોલીસે ડોગની મદદથી ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મુખ્ય પાણીની લાઈનની કામગીરી ચાલી રહી છે.જોકે પાઈપમાં કાથીની દોરીથી જોઈન્ટ કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઉભેલી ટ્રક સાથે ઇકો કાર ભટકાતા સાત લોકોના મોત નિપજવાની ઘટના બાદ પોલીસ દ્વારા વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રૂપિયા 2.42 કરોડના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતુ.
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને દિવાળીના તહેવારો સામે પગાર અને બોનસ મળતા પાલિકાના મુખ્ય અધિકારીને ફૂલહાર કરી આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.