ભરૂચ: આમોદ ખાતે RSS દ્વારા સંઘ શિક્ષા વર્ગનો સમાપન સમારોહ યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો
આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચના આમોદમાં નાગ અને નાગણ પ્રણયફાગ ખેલતા દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. આમોદના વાવડી ફળિયાથી કોર્ટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં નાગ અને નાગણનો વિડીયો વાયરલ થયો હતો.
ભરૂચના આમોદ નગરમાં ગંદકીના પ્રશ્ને મહિલાઓએ નગર સેવા સદનની કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો અને નિયમિત સાફ સફાઈની માંગ કરી હતી
ભરૂચથી જંબુસરને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.આમોદ અને આછોદ ગામને જોડતા માર્ગ પરથી પસાર થતી કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.