ભરૂચ: આમોદના દોરા ગામે તળાવમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો.
મૃતદેહ તળાવના પાણીમાંથી જ મળી આવ્યો હતો.
પિક-અપ ટેમ્પોના ચાલકે માર્ગ પસાર કરી રહેલ ઐયુબ ખોખરને ટક્કર મારી હતી.
કાર આમોદ નજીક આવેલ બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે,
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકો ડંખથી ઇજાગ્રસ્ત થયા હતા,
આમોદ તાલુકાના નવા દાદાપોર ગામ નજીકથી પસાર થતી કેનાલનું પાણી ગામમાં ફરી વળતાં ગ્રામજનોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે.