ભરૂચ : આમોદ પાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા સભાસદોને ભેટસ્વરૂપે પાણીના કુલરનું વિતરણ કરાયું...
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી તરફથી સભાસદોને પાણીના કુલરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની કર્મચારી ક્રેડિટ સોસાયટી તરફથી સભાસદોને પાણીના કુલરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમોદ તાલુકાના પુરસા ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદી પર બાંધવામાં આવેલ આડ બંધ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.
આમોદથી સરભાણ જવાના રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે એક એલપીજી ગેસના બોટલ ભરેલા ટ્રક ચાલકે ગરીબ મજૂરને ટક્કર મારતા તેના ડાબા હાથમાં ફેક્ચર થયું હતું,
તણછા ગામ પાસે આવેલ ડેક એન્ડ મેવરીક્સ ઇન્ફ્રાટેક કંપનીના સોલાર પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી વાયરો મળી કુલ ૫.૨૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના આમોદમાં બાપા સીતારામ મંદિરનો ૧૬ મો પાટોત્સવ વાલ્મિકી સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
આમોદ તાલુકાનાં સરભાણ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો