અમરેલી: શ્રાવણ માસના પ્રારંભે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
કાળઝાળ મોંઘવારી સામે શાકભાજીના ભાવોમા ચાર ચાર ગણો વધારો થતાં ઘર કેમ ચલાવવું તેવી મુશ્કેલીઓ વચ્ચે ગૃહણીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે
કાળઝાળ મોંઘવારી સામે શાકભાજીના ભાવોમા ચાર ચાર ગણો વધારો થતાં ઘર કેમ ચલાવવું તેવી મુશ્કેલીઓ વચ્ચે ગૃહણીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે
ખેડૂત જગતનો તાંત ગણાઈ છે પણ બગસરા પંથકના ખેડૂતોને નીલગાયના રોજના ત્રાસ બાદ જંગલી ભૂંડની નવી આફતથી ખેતીના પાકો નષ્ટ થઈ રહ્યા છે
પીવાના પાણીનો ગંભીર પ્રશ્નને લઈને ભાણીયા ગામની મહિલાઓ અને ભણવાની ઉંમરે નાની બાળાઓ અને દીકરીઓ માથે હેલ બેડાઓ લઈને ડંકીએ પાણી ધમતી જોવા મળી હતી.
શ્વાનનો આતંક એટલો વધી ગયો છે કે, શ્વાન કોઈપણ વ્યક્તિને જુએ તો બચકું ભરવા દોડે છે, અને નાના-નાના ભૂલકાઓને પણ આ શ્વાને નથી છોડ્યા
અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી
એક સાથે 11 વરરાજાઓના જાણે શાહી લગ્નો હોય તેમ આખું વડીયા ગામના લોકોએ માવતર બનીને વરરાજાઓનો સત્કાર કર્યો
ચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો