અમરેલી: એક વ્યક્તિએ પરિણીતાને વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યો,વાળ પણ કાપી નાંખ્યા,કારણ જાણી ચોંકી જશો !
ધારીમાં પતિ સાથે ઝઘડાની રીસ રાખી આરોપીએ પત્નીનું અપહરણ કરી વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યા બાદ વાળ પણ કાપી નાખ્યા
ધારીમાં પતિ સાથે ઝઘડાની રીસ રાખી આરોપીએ પત્નીનું અપહરણ કરી વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યા બાદ વાળ પણ કાપી નાખ્યા
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દરિયામાંથી મહામહેનતે પકડેલી અને સુકવવા માટે મુકેલી માછલીઓ વરસાદમાં પલળી જતાં પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોડી રાતથી વરસાદ પડતા ઘાતરવડી નદીમાં પુર આવ્યું છે
સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ.