અમરેલી: સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુદ્ધનું અનોખુ આકર્ષણ,જુઓ શું છે મહત્વ
ઇંગોરીયાની આ લડાઇ જોવા દુરદુરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે
ઇંગોરીયાની આ લડાઇ જોવા દુરદુરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે
રાજયમાં દિવાળીના તહેવારોના પ્રારંભે જ સર્જાયેલ ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા
અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
જીલ્લામાં દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામમાં 10 હજાર ઉપરાંતની વસ્તી મોટાભાગે માછીમારીના ધંધા સાથે સંકળાયેલ છે.
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે 5 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું