અમરેલી: જાફરાબાદના સરકેશ્વર બીચ પર ત્રિ-દિવસીય રેતી શિલ્પ મહોત્સવનો પ્રારંભ
અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર બીચ પર ત્રિ-દિવસીય રેતી શિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર બીચ પર ત્રિ-દિવસીય રેતી શિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમરેલીના પાણીયાદેવ ગામે ખેત મજૂરી કરતાં પરિવારની 4 વર્ષની બાળકીનો દીપડાએ જીવ લીધો
યુદ્ધમાં રામ-રાવણ અને હનુમાનજી સહીત 20થી વધું લોકોનું મંડળ પાત્રો ભજવે છે. શહેરમાં દશેરાના દીવસે રામ-રાવણના યુદ્ધ બાદ બજારો ખોલવામાં આવે છે
આપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
અરબી સમુદ્રમાં વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાથી સમુદ્રમાં ડિપ્રેસનના કારણે સમગ્ર રાજ્યના બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે
તળાવના પાણીમાં એક યુવાન તથા 2 બાળકો ડૂબી જઈ મોતને ભેટતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાય જવા પામી
અમરેલી જિલ્લામાં કપાસનું મબલખ વાવેતર થયા બાદ અમરેલી જિલ્લામી માર્કેટિંગ યાર્ડો સફેદ સોનાથી જાણે છલોછલ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.